Sunday, November 25, 2012

મારા ભણી આવતો સમય,
અને સમય થી દુર જતો,

મૃગજળ દેખાડતી આભાઓ,
અને વિષમચક્ર ની ધરી પર ફુદરડી લેતો,

જગત લાગે નર્યો દેખાડો,
આ આંધળાઓને દેખાડવામાં પાછો પડતો,
હું.

-સ્વરચિત.


Wednesday, November 14, 2012

અમાસ પછીની સવાર,
લાગે એક નવી શરૂઆત,
જેમ કે,

કાળાશમાં ભળી જતું,
સોનેરી પ્રભાત,

મનમાં વિશ્વાસ ઉંચેરો,
અને,
ક્યારેક નસીબને ચાવી સોંપતા,
આ હાથ....!!

-સ્વરચિત..
'નુતન વર્ષાભિનંદન'



Thursday, November 08, 2012

તરતું લાકડું અને જિંદગી જાણે એક,
બદલાતા પ્રવાહો,
અને લક્ષ્યો,
જાણે ટંડેલ વગરની હોડી,

આસપાસ જ રહેતી,
શાર્ક જેવી ક્રુરતા,
અને રહેતી બીક એક માત્ર  કાણાંની,

છતાં પણ સતત વિચારતો,
અનુભવતો,
અને હલકો રહેવાની કોશિશમાં,
ડૂબી જતો હું......!!!!

-સ્વરચિત 









Tuesday, November 06, 2012

જીંદગી એ જીવવાનું નામ......

બોલવામાં સહેલું લાગતું આ વાક્ય કદાચ પાછલા બારણેથી પણ જીંદગીમાં પ્રવેશે તો તમારી જાતને ખુશનશીબ સમજવી.......

The common problem all human face including me also is short memory about their goal...it may be about his morals which he has selected...or his path deconcentration....etc..

The main thing is to find your inner motivation of such type that it continuosly remember your state...


થોડું આગળ જ ચાલ્યો હતો હજી...
મગજ સાથે લઈને..
કદાચ તેની જ જરૂર પડે ને તેમ માની ને....

ઠંડા કલેજે આ કલેજા ને મુકીને...
પણ કોણ જાણે  રસ્તામાં પ્રકૃતિ મારાથી વિરુદ્ધ ચાલી..
દુરથી જ...
મારા જેવા રોબોટને જોઇને...?

તે પણ સમજી ગઈ હશે?
તે પોતાના heart ની beat  સાથે પણ  ના match  થયો...
કેટલું ટકશે?....!!!


-સ્વરચિત..

Thursday, October 25, 2012

કોઈને સમજવાની શક્તિ અને વૃતિ નો POWER હોવો તે સારી બાબત છે....
અને રાખવો  તે વિચારવા જેવી....!
-સ્વરચિત 

તું નથી તોયે 
ભાળું હું-આવું છળ
કૈ હોતું હશે?


-અજ્ઞાત હાઇકું .



Wednesday, October 24, 2012

દશેરાના દિવસે જલેબી ખાતાં ખાતાં યાદોથી પરેશાન થવું તે ...
Target less કૃત્ય છે છતાં unstoppable પણ ખરું.....

આમ પણ કોઈ પણ માણસ માટે સ્તિથપ્રગ્નની position તે અશક્ય છે....



પત્રમાં સખા,
હું મને જ મોકલું…
તું વાંચીશ ને?!

-અજ્ઞાત હાઇકું .



Sunday, October 21, 2012

The life...
How unpredictable...

It's like a ship with good control...
But also helpless against storm...
-me

એક ઠંડી નજરથી થીજે છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં,

સાત સાગર તરી જનારા પણ
છેવટે લાંગર્યા અખાતોમાં..!


-અજ્ઞાત 


Saturday, October 20, 2012

Always stay on path which you have selected....

It's like a journey with a curtain against your vision...
you can't understand sometimes how much near you are....

To your destination....
Be confident...
-Me

'Prediction'..very dangerous sometimes...

It will take you far away from the truth....

Inspite of it is very hard to prove with reality...
so don't take risk to build your feelings on the base of Prediction...
-Me

એટલે  જ કદાચ .....

હું જ અંધારાના ડરથી આંખ ના ખોલી શક્યો,

એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી.










Friday, October 19, 2012

We man are only able to think..but it can be sweet sad sometimes...

how good it would be if there is a chip in mind to control overflow of thinking...
but it is nature and so we have to control it naturally...

So be able to stable.....
-Me

Hello i m here for me & you....

I m here to retrive your feelings & to upload mine...

To touch with me....

& always with you...